સરકારની સોવરેન ગૉલ્ડ સ્કિમનો,છે આજે અંતિમદિવસ,તો ખરીદો આજ જ ….

સરકાર દ્વારા રોકાણ માટે આ સ્કિમને 1 માર્ચથી ઑપન કરવામાં આવી હતી. આ વખતે સરકારે પ્રતિ ગ્રામ સોનાની ઇશ્યૂ પ્રાઇઝ 4,662 રૂપિયા એટલે 46,620 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નક્કી કરી છે. આજે રોકાણ કરવાનો અંતિમ દિવસ છે

 સૉવરેન ગૉલ્ડ બોન્ડ (Sovereign Gold Bond)ને રોકાણકારો ઑનલાઇન પણ ખરીદી શકે છે. આ ઉપરાંત તમે સ્ટૉટક હૉલ્ડિંગ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા, બેન્ક, કેટલીક પસંદ કરાયેલી પોસ્ટ ઑફિસ, એનએસઈ, બીએસઈ જેવા સ્ટૉક એક્સચેન્જ પરથી પણ ખરીદી શકો છો. ફાઇલ તસવીર.
 તમે સ્ટૉટક હૉલ્ડિંગ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા, બેન્ક, કેટલીક પસંદ કરાયેલી પોસ્ટ ઑફિસ, એનએસઈ, બીએસઈ જેવા સ્ટૉક એક્સચેન્જ પરથી પણ ખરીદી શકો છો. ફાઇલ તસવીર
 જો તમે એસબીઆઈ (SBI)ના ગ્રાહક હોવ તો ઘણો લાભ થશે. સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા પોતાના ગ્રાહકો માટે ઑનલાઇન ગોલ્ડ સૉવરેન બોન્ડ ખરીદવાનો મોકો આપે છે. એસબીઆઈએ એક ટ્વીટ દ્વારા જણાવ્યું છે કે રિટર્ન અને સુરક્ષા એક સાથે મળશે. સૉવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાના છ કારણ
જો તમે એસબીઆઈ (SBI)ના ગ્રાહક હોવ તો ઘણો લાભ થશે. સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા પોતાના ગ્રાહકો માટે ઑનલાઇન ગોલ્ડ સૉવરેન બોન્ડ ખરીદવાનો મોકો આપે છે.
 સૉવરેન ગોલ્ડ બૉન્ડ સ્કિમ (Sovereign Gold Bond)માં એક વ્યક્તિ વધુમાં વધું 400 ગ્રામ સોનું ખરીદી શકે છે. જ્યારે ઓછામાં ઓછું 1 ગ્રામ ખરીદી શકે છે. તમે આ રોકાણ દ્વારા ટેક્સ પણ બચાવી શકો છો. બૉન્ડને ટ્રસ્ટી એચયુએફ, ટ્રસ્ટ, વિશ્વવિદ્યાલયો, ધર્મ સંસ્થાનોને વેચવા પર પ્રતિબંધ હશે.
સૉવરેન ગોલ્ડ બૉન્ડ સ્કિમ (Sovereign Gold Bond)માં એક વ્યક્તિ વધુમાં વધું 400 ગ્રામ સોનું ખરીદી શકે છે. જ્યારે ઓછામાં ઓછું 1 ગ્રામ ખરીદી શકે છે. તમે આ રોકાણ દ્વારા ટેક્સ પણ બચાવી શકો છો
 સૉવરેન ગોલ્ડ બૉન્ડ મેચ્યોરિટી સુધી સાચવી રાખવા પર એના પર કેપિટલ ગેઇન ટેક્સ ચુકવવો પડતો નથી. એની સામે શેર પર 10 ટકા કેપિટલ ગેઇન ટેક્સ ચુકવવો પડે છે. જોકે, આ સ્કિમમાં કોઈ વ્યાજ નથી મળતું પરંતુ લિક્વિડિટી વધારે મળે છે. આ બૉન્ડ મેચ્યોરિટી પર કરમુક્ત થઈ જાય છે.
સૉવરેન ગોલ્ડ બૉન્ડ મેચ્યોરિટી સુધી સાચવી રાખવા પર એના પર કેપિટલ ગેઇન ટેક્સ ચુકવવો પડતો નથી. એની સામે શેર પર 10 ટકા કેપિટલ ગેઇન ટેક્સ ચુકવવો પડે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.