બેંકે ટ્વિટ કરીને કહ્યું છે કે મેન્ટેનન્સના કારણે આજે 40 મિનિટ સુધી ઈન્ટરનેટ બેંકિંગની સેવા બંધ રહેશે. આ સમયે બેંકિંગ / યોનો/ યોનો લાઈટ /યૂપીઆઈની સુવિધા પ્રભાવિત રહેશે.
બેંકે ટ્વિટમાં કહ્યું છે કે બેંકિંગના અનુભવોને સારા બનાવવા માટે 20 જૂને એટલે કે આજે બપોરે 1 વાગ્યાથી 1.40 મિનિટ સુધી મેન્ટેનન્સનું કામ ચાલુ રહેશે. જેના કારણે બેંકિંગ / યોનો/યોનો લાઈટ અને યૂપીઆઈની સેવાઓ પર અસર જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે ગયા મહિને પણ મેન્ટેનન્સના કારણે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ડિજિટલ બેંકિંગ પ્લેટફોર્મની સાથે સાથે બેંકિંગ / યોનો/યોનો લાઈટ અને યૂપીઆઈની સેવાઓ પર અસર જોવા મળી હતી. હાલમાં આ દેશની સૌથી મોટી બેંક છે અને લગભદ દેશમાં 22000થી વધારે બ્રાન્ચ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.