સ્કૂલ બંધ થવાના લીધે, લર્ન ફ્રોમ હોમ, બની ગઈ બાળકોની જરૂરિયાત

સ્કૂલ ઓનલાઇન (School Online) થવાની સાથે જ એક સારી ટેકનોલોજી ડિવાઇસ હવે લક્ઝરી રહી નથી. સ્કૂલ બંધ થવાના લીધે લર્ન ફ્રોમ હોમ માટે આ બાળકોની જરૂરિયાત બની ગઇ છે. જો કે તાજેતરમાં જ થયેલા એક સર્વે અનુસાર ભારતના માત્ર 8 ટકા ઘરોમાં ઇન્ટરનેટ કનેકશનની સાથે લેપટોપ છે.

આખા દેશના બાળકોને 2 મહિના સુધી દર કલાકે મફત લેપટોપ (Laptop) જીતાડવાની તક મળશે.

આ વિષય કેન્દ્રિત ટીવીસીમાં સ્કૂલની દોસ્તી અને મળીને અભ્યાસ કરવાની ખુશી દેખાડવામાં આવી છે. મૈક્કૈન વર્લ્ડગ્રૂપ દ્વારા બનાવામાં આવેલી આ ફિલ્મમાં બે મિત્રો દેખાડવામાં આવ્યા છે, જે બ્રિટાનિયા ગુડ ડેના લીધે ઘરેથી સ્કૂલનો અભ્યાસ કરતાં ફરીથી મળે છે. એક છોકરો ‘લર્નફ્રોમહોમ’ અભિયાનમાં ભાગ લઇ લેપટોપ જીતે છે અને તે પોતાની ખુશી વહેંચવા અને સ્કૂલની જેમ જ તેની સાથે અભ્યાસ કરવા માટે પોતાના મિત્રને આમંત્રિત કરે છે.

બ્રિટાનિયા ગુડ ડેના લર્ન ફ્રોમ હોમ અભિયાનની સાથે આશા છે કે તેઓ બાળકોની સુગમતાથી પોતાનો અભ્યાસ કરવામાં સમર્થ બનાવી શકશે. આ લેપટોપની વાત નથી આ સ્કૂલ જવા, અભ્યાસ કરવા, સહયોગ કરવા અને અભ્યાસની ખુશીનો અનુભવ કરવા માટે એક ગેટવે પ્રદાન કરવાનો પ્રયાસ છે. કંપની બે મહિના સુધી દર કલાકે મફકત લેપટોપ આપીને કેટલાંય બાળકોના ચહેરા પર મુસ્કુરાહટ લાવવા માંગીએ છીએ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.