કોરોનાકાળ દરમિયાન, બંધ રાખવામાં આવેલી સ્કૂલ-કોલેજો, કરવામાં આવી રહી છે,ધીરે-ધીરે શરુ

કોરોનાકાળ દરમિયાન બંધ રાખવામાં આવેલી સ્કૂલ-કોલેજો હવે ધીરે-ધીરે શરુ કરવામાં આવી રહી છે. સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ રાજ્ય સરકાર શિક્ષણનું નવુ સત્ર વહેલુ શરુ કરવાની વિચારણા કરી રહી છે. જ્યારે ઉનાલુ વેકેશ ટુંકુ રાખવાની શિક્ષણ વિભાગની વિચારણા પણ કરવામાં આવી રહી છે.

અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્કૂલો દ્વારા ગાઇડલાઇનનું પાલન કરી વર્ગ શરૂ કરવામાં આવ્યાં હતા. હાલ બાળકોની સુરક્ષાને લઇને પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

કોરોનાકાળ દરમિયાન રાજ્યમાં તમામ સ્કૂલો બંધ હતી. પરંતુ હવે કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેને લઇ સ્કૂલો ફરી શરૂ થઇ રહી છે. સ્કૂલોએ કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું .

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.