મંડપમાં દુલ્હનને જોઇને વરારાજાનાં આંખમાં આવી ગયાં આંસુ.. શું છે મામલો જાણો.

સોશિયલ મીડિયા એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં વરરાજો દુલ્હનને જોઈને મંડપમાં આવતાં જોઈને ભાવુક થઈ જાય છે. અને તેના આંખમાંથી આંસુ વહી જાય છે. તે દુલ્હનને જોઈને આંસુ રોકી શકયો નહીં. એક સમય હતો જયારે દુલ્હા દુલ્હનને સીધા જ મંડપમાં એક બીજાનાં ચેહરા જોતા હતાં. જો કે હવે સ્થિતિ બદલાઈ ગઈ છે.

જોકે જેવી જ દુલ્હન મંડપમાં પ્રવેશ કરતાં જ વરરાજાનાં હોઠ પર સ્મિત છવાઈ જાય છે. આટલું જ નહીં પ્રેમિકાને દુલ્હનનાં રૂપને જોઈને ભાવવિભોર થઈ જાય છે. આ વરરાજાનો જે સીન ક્રિએટ કરે છે તેને જોઈને રડવાનું નાટક કરે છે. લોકો સોશિયલ મીડિયા પર આ વિડિયોને ખૂબ મજા લઈ રહયાં છે.

https://www.instagram.com/reel/CLOLLuFgPgL/?utm_source=ig_embed&utm_campaign=loading

સોશિયલ મીડિયા પર વાયરલ આ વિડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. આ વિડિયોને ૦૬ લાખ લોકો જોઈ ચૂક્યાં છે.

https://www.youtube.com/watch?v=5AdgKGPPJpc

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.