સેના ભરતી કૌભાંડને લઇને CBIની કાર્યવાહી,CBIએ 6 લેફ્ટિનેન્ટ કર્નલ વિરૂદ્ધ દાખલ કરી ફરિયાદ

સેનાના મુખ્ય મથકથી સીબીઆઈને જે ફરિયાદ કરવામાં આવી હતી તેમાં લેફ્ટિનેન્ટ કર્નલ મેજર જેવા રેન્ક અધિકારી પણ સામેલ છે. તપાસ એજન્સીના દરોડા એક ડઝનથી વધુ જગ્યાઓ પર હજુ પણ ચાલી રહ્યા છે.

સીબીઆઈએ સેવા પસંદગી બોર્ડ કેન્દ્રો દ્વારા સેનામાં અધિકારીઓની ભરતીમાં કથિત ભ્રષ્ટાચારને લઇને લેફ્ટિનેન્ટ કર્નલ રેન્કના 6 અધિકારીઓ અને અન્ય વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાઇ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.