હાલ સપાનાં નેતાનો એક વિવાદાસ્પદ નિવેદન આપતો વિડીયો થયો વાયરલ..
આ વિડીયો ભાજપનાં નેતા અમિત માલવિયે કર્યો ટ્વિટ..
સમાજવાદી પાર્ટીના (SAMAJVADI PARTY) એક કથિત નેતાનો એક વીડિયો (VIDEO) સોશિયલ મીડિયા (SOCIAL MEDIA) પર વાયરલ થયો છે. જેમાં તે કહેતા જોવા મળી રહ્યા છે કે ૨૦૨૨ની વિધાનસભાની ( VIDHANSABHA) ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની સરકાર આવશે તો દીવો પેશાબથી (DIVO PESAB) પ્રગટાવશે.
સપાના નેતા ના આ નિવેદનથી સોશિયલ મીડિયા પર ઘણી ટીકા થઈ રહી છે. તમને જણાવી દઈએ કે સપાના નેતા વિવાદાસ્પદ નિવેદન ધરાવતો આ વિડીયો ભાજપના નેતા અમિતએ કર્યો હતો. તેને વિડીયોના કેપ્શનમાં લખ્યું , જો સમાજવાદી પાર્ટીની સરકાર આવશે તો મૌલાનાઓનાં પેશાબથી દીવો પ્રગટવવાનું કામ થશે.
अगर समाजवादी पार्टी की सरकार आई तो मौलानाओं के पेशाब से चिराग जलवाने का काम करेंगे – सलमान क़ुरैशी
अगर ऐसा चमत्कार देखना है तो ही समाजवादी पार्टी को वोट करे। 🤦♂️ pic.twitter.com/ygnjTeqKPZ
— Amit Malviya (@amitmalviya) December 6, 2021
જો આવો ચમત્કાર જોવો હોય તો જ સમાજવાદી પાર્ટી મત આપો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કેટલાક લોકો વર્તુળમાં બેઠા છે. તેની સામેની બાજુએ સમાજવાદી પાર્ટીના નેતાનું એક બેનર લખેલું જોવા મળે. સ્થળ પર હાજર લોકોએ નેતાના આ નિવેદનથી જોરથી વધાવી લીધું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.