શેરબજારમાં દિવસના અંતે નજીવો ઘટાડો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ −72.50 અંક એટલે કે 0.18% ટકા ઘટીને 40,284.19 પર બંધ રહ્યો છે. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી −1.20 પોઈન્ટના ઘટાડા સાથે 11,894.25 પર બંધ રહી છે
સોમવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં વધારો જોવો મળ્યો હતો. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયામાં 10 પૈસાનો વધારો થયો છે. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 71.68 ના ભાવ પર ખૂલ્યો છે. પાછલા સત્રમાં ડોલરની સામે રૂપિયો 71.78 પ્રતિ ડોલરના સ્તર પર બંધ થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.