બિગ બોસ ફેમ એકટ્રેસ શેહનાઝ ગિલનો એક વિડીયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં શેહનાઝ ગિલ સિંક પાસે વાસણ ધસતી જોવા મળે છે.
https://www.instagram.com/reel/CP45vluBzT8/?utm_source=ig_embed&ig_rid=da09464c-2340-4ae2-96bd-08fd3cfa56a1
શેહનાઝ ગિલ વિડીયોમાં કહી રહી છે કે,”મને લાગ્યું હતું કે ઓટોગ્રાફ આપીને મારા હાથ થાકી જશે, પરંતુ મને શું ખબર હતી વાસણ ધસી – ધસીને મારા હાથ થાકશે”.
https://www.youtube.com/watch?v=89-dkZh0v_g
એકટ્રેસનો વિડિયો જૂનો છે જે લોકડાઉન દરમિયાન સામે આવ્યો હતો. વીડિયોમાં તે વાસણ પર પોતાની ગુસ્સો દેખાડતી જોવા મળી રહી છે. એકટ્રેસની જૂની તસવીર અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.
શેહનાઝ ગિલના આ વિડીયોને ફેન પેજો પર ખૂબ લાઈક અને શેર કરવામાં આવી રહ્યો છે. એકટ્રેસ ની ફિલ્મનું ટ્રેલર હાલમાં જ શેર કરવામાં આવ્યું હતું પરંતુ ફેન્સ રાહ જોઈ રહ્યાં છે કે શેહનાઝ કયારે એક વખત ઈન્ટરનેટ પર વાપસી કરશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.