શેરબજારના આ દિગ્ગ્જ સ્ટોક 52 સપ્તાહની ઉપલી સપાટી નજીક પહોંચ્યા, હજુ પણ તેજી યથાવત રહેવાના અનુમાન

નબળાઈ પર ખુલ્યા બાદ શુક્રવારે કારોબારના અંતે BSE સેન્સેક્સ 190 પોઈન્ટના વધારા સાથે 72832 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 85 પોઈન્ટના વધારા સાથે 22096 પર બંધ થયો હતો. શેરબજારના ટોપ ગેનર્સમાં મારુતિ સુઝુકી, ટાટા સ્ટીલ, બજાજ ઓટો અને એપોલો હોસ્પિટલના શેરનો સમાવેશ થાય છે

  • નબળાઈ પર ખુલ્યા બાદ શુક્રવારે કારોબારના અંતે BSE સેન્સેક્સ 190 પોઈન્ટના વધારા સાથે 72832 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 85 પોઈન્ટના વધારા સાથે 22096 પર બંધ થયો હતો. શેરબજારના ટોપ ગેનર્સમાં મારુતિ સુઝુકી, ટાટા સ્ટીલ, બજાજ ઓટો અને એપોલો હોસ્પિટલના શેરનો સમાવેશ થાય છે જ્યારે શેરબજારના ટોપ લુઝર્સમાં ઈન્ફોસિસ, ટાટા કન્ઝ્યુમર, TCS અને વિપ્રો જેવી કંપનીઓના શેરનો સમાવેશ થાય છે.

હોળી નિમિત્તે આજે સોમવારે શેરબજારમાં રજા છે. જો તમે પણ મંગળવારે લાર્જ કેપ શેર્સમાં રોકાણ કરીને પૈસા કમાવા માંગતા હોય તો અમે તમને એવા 10 શેર વિશે જણાવી રહ્યા છીએ જેનું પ્રદર્શન મંગળવારે વધી શકે છે.

  • શુક્રવારે શેરબજારના ટોપ ગેનર્સમાં મારુતિ સુઝુકી, ટાટા સ્ટીલ, બજાજ ઓટો અને અપોલો હોસ્પિટલના શેરનો સમાવેશ થાય છે જ્યારે શેરબજારના ટોપ લુઝર્સમાં ઇન્ફોસિસ, ટાટા કન્ઝ્યુમર, ટીસીએસ અને વિપ્રો જેવી કંપનીઓના શેરનો સમાવેશ થાય છે.
  • કારોબાર દરમિયાન ઘણા મોટા શેરો તેમની 52-સપ્તાહની ટોચની નજીક પહોંચી ગયા હોવા છતાં તેમના શેર હજુ પણ નોંધપાત્ર વળતર આપવાની ક્ષમતા ધરાવે છે.
    1. Indus Towersના શેરનો ભાવ રૂ. 271.30 પર પહોંચ્યો હતો જ્યારે તેની 52 સપ્તાહની ઊંચી સપાટી રૂ. 275.20 છે.
    2. Solar Ind.ના શેરની કિંમત રૂ. 9,322.00 પર પહોંચી છે જ્યારે તેનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 9,418.95 છે.
    3. Maruti Suzuki ના શેરનો ભાવ રૂ. 12,337.70 પર પહોંચ્યો હતો જ્યારે તેની 52 સપ્તાહની ઊંચી કિંમત રૂ. 12,427.30 છે.
    4. Avenue Supermartના શેરનો ભાવ રૂ. 4,297.60 પર પહોંચ્યો હતો જ્યારે તેની 52 સપ્તાહની ઊંચી કિંમત રૂ. 4,330.50 છે.
    5. Torrent Powerના શેરનો ભાવ રૂ. 1,283.65 પર પહોંચ્યો હતો જ્યારે તેની 52 સપ્તાહની ઊંચી સપાટી રૂ. 1,296.70 છે.
    6. Bajaj Autoના શેરનો ભાવ રૂ. 8,945.25 પર પહોંચ્યો હતો જ્યારે તેની 52 સપ્તાહની ઊંચી સપાટી રૂ. 9,050.00 છે.
    7. Pidilite Ind ના શેરનો ભાવ રૂ. 2,960.10 પર પહોંચ્યો હતો જ્યારે તેની 52 સપ્તાહની ઊંચી કિંમત રૂ. 2,969.35 છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.