મેષ રાશિ અંતઃકરણમાં અજંપો અનુભવાય. કાર્યલાભ વિલંબિત લાગે. વિવાદથી દૂર રહેજો. વૃષભ રાશિ આરોગ્ય જાળવવું. અકસ્માતથી સંભાળવું. જાવક વધતી લાગે. નોકરી-ધંધામાં પ્રગતિની તક. મિથુન રાશિ આપના પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો. સામાજિક પ્રસંગ. ચિંતા દૂર થાય.
કર્ક રાશિ કૌટુંબિક પ્રશ્ન હલ કરી શકશો. નોકરી-ધંધામાં તણાવ દૂર થાય. પ્રવાસની તક મળે. સિંહ રાશિ આપના મનનાં ઓરતાં અધૂરાં જણાય. વ્યવસાયિક પ્રશ્ન હલ કરી શકો. વિલંબ-વિઘ્નનો પ્રસંગ. કન્યા રાશિ સામાજિક-વ્યવસાયિક કામગીરી અંગે સાનુકૂળતા જણાય. સ્વજનથી સહકાર. તુલા રાશિ આપની મનની મૂંઝવણ દૂર થતી જણાય. આશાસ્પદ સંજોગ. મુલાકાત ફળે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.