શુક્ર ધનિષ્ઠા નક્ષત્ર પ્રવેશ, આ 3 રાશિનો આજનો દિવસ રહેશે વિશેષ ફળદાયી

મેષ રાશિ આપની કામગીરીઓ અંગે અગત્યનો દિવસ. મહત્ત્વની વ્યક્તિની મદદ લેજો. વૃષભ રાશિ અંગત મૂંઝવણ કે અજંપો દૂર થતો લાગે. નાણાકીય કાર્ય થાય. પ્રવાસ. મિથુન રાશિ ગૃહજીવનની બાબતો ગૂંચવાયેલી હશે તો ઉકેલાય. પ્રયત્નોનું મીઠું ફળ મેળવી શકશો. કર્ક રાશિ કોઈ પણ સમસ્યાથી ઘેરાયેલ હશો તો નિરાકરણ મળશે. સ્વજનની સહાય ઉપયોગી.

સિંહ રાશિ આત્મવિશ્વાસ અને યોગ્ય પુરુષાર્થ ફળદાયી બને. વિશ્વાસે ન ચાલવું. કન્યા રાશિ આરોગ્યની તકેદારી લેજો. સામાજિક કાર્ય અંગે સાનુકૂળ. પ્રવાસની તક. ખર્ચ વધે. તુલા રાશિ હર્ષ-આશા અને મિલન-મુલાકાતનો પ્રસંગ. આરોગ્ય નરમગરમ લાગે. કૌટુંબિક કાર્ય અંગે સાનુકૂળતા. ખર્ચ વધે. વૃશ્વિક રાશિ આપના પ્રયત્નો ફળદાયી બનતા જણાય. આર્િથક કટોકટી છતાં કોઈ રસ્તો મળી આવતાં રાહત. સંતાન યા જીવનસાથી સહકાર.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.