મેષ રાશિ આપના અગત્યના પ્રશ્નો અને કાર્યોને ઉકેલવા સંજોગ સાનુકૂળ થતાં જણાશે. મિત્ર-વડીલ વર્ગથી સહકાર. વૃષભ રાશિ આપના મનનાં ઓરતાં અધૂરાં ન રહી જાય તે માટે અનુભવીની મદદ લેજો. નાણાકીય સમસ્યા જણાય. મિથુન રાશિ મનોસ્થિતિને સમતોલ અને સમાધાનકારી રાખી સમય પસાર કરવાથી રાહત રહે. ચિંતા દૂર થાય. કર્ક રાશિ મહત્ત્વની કામગીરી અંગે કોઈ અગત્યની તક આવી મળે. સ્નેહીનો સહકાર. પ્રવાસ ફળે.

સિંહ રાશિ આવક કરતાં જાવકનું પલ્લું નમી ન જાય તે જોજો. સ્નેહીથી સંવાદિતા સર્જી લેજો. કન્યા રાશિ ધાર્યો લાભ વિલંબમાં પડતો જણાય. નિરાશ થયા વિના પ્રયત્નો અને મદદ વડે બાજી સુધારી લેજો. નાણાભીડ. તુલા રાશિ આપની અગત્યની કામગીરીમાં જણાતાં અંતરાયોને હલ કરવા ધ્યાન આપજો. ફતેહ છે આગે. સ્વજનનો સાથ. વૃશ્વિક રાશિ સામાજિક-વ્યવસાયિક ક્ષેત્રે સાનુકૂળ તક સર્જાતા પ્રગતિનો માર્ગ ખૂલતો જણાય. નાણાભીડ. તબિયત ચિંતા દૂર થાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.