મોંઘવારીનો ભાર,સિંગતેલ, કપાસિયા,મકાઈના તેલના વધ્યા ભાવ

રાજકોટમાં સીંગતેલ-કપાસિયા તેલમાં ફરી ભાવ વધારો થતો જોવા મળ્યો છે.

રાજકોટમાં સીંગતેલમાં ડબ્બે 15 રૂપિયાનો વધારો થતાં ભાવ 2600 રૂપિયાને પાર પહોચી ચૂક્યો છે. આ સાથે જ કપાસિયા તેલમાં ડબ્બે 20 રૂપિયાનો વધારો થતાં ભાવ 2190 રૂપિયા થયો છે.

રાજકોટમાં સીંગતેલમાં ડબ્બે 15 રૂપિયાનો વધારો થતાં ભાવ 2600 રૂપિયાને પાર પહોચી ચૂક્યો છે. આ સાથે જ કપાસિયા તેલમાં ડબ્બે 20 રૂપિયાનો વધારો થતાં ભાવ 2190 રૂપિયા થયો છે.

વધી રહેલા ભાવ વધારાથી ખાસ કરીને મધ્યમ વર્ગ મુશ્કેલીમાં મૂકાઈ રહ્યો છે. રાજકોટમાં સતત સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ વધતાં સ્થિતિ મુશ્કેલ બની છે.  હજુ પણ આગામી સમયમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થઇ શકે તેવી શકયતા દર્શાવવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.