સુરત : પરીક્ષામાં ગેરરીતિ કરનારાઓ સામે કડક કાર્યવાહી થશે, દંડ અને મેન્ટલ ફિટનેસનું સર્ટીફિકેટ આપવા પડશે, જુઓ વીડિયો

  • સુરત: પરીક્ષાને લઇ VNSGUએ કડક નિયમ જાહેર કર્યા છે.કોઇ વિદ્યાર્થી ઉત્તરવહીમાં ચલણી નોટ મૂકશે તો રૂપિયા 2500ની પેનલ્ટી લગાડવામાં આવશે. 6 મહિના સુધી વિદ્યાર્થી પરીક્ષા પણ આપી શકે નહીં. આ ઉપરાંત કાપલી અથવા માઇક્રો ઝેરોક્ષ સહિતનું લખાણ મળશે તો પણ  500ની પેનલ્ટી લાગશે
  • સુરત: પરીક્ષાને લઇ VNSGUએ કડક નિયમ જાહેર કર્યા છે.કોઇ વિદ્યાર્થી ઉત્તરવહીમાં ચલણી નોટ મૂકશે તો રૂપિયા 2500ની પેનલ્ટી લગાડવામાં આવશે. 6 મહિના સુધી વિદ્યાર્થી પરીક્ષા પણ આપી શકે નહીં. આ ઉપરાંત કાપલી અથવા માઇક્રો ઝેરોક્ષ સહિતનું લખાણ મળશે તો પણ  500ની પેનલ્ટી લાગશે.

    કડક નિયમોને લાગુ કરવા સાથે જણાવાયું છે કે વિદ્યાર્થીને પૂરક પરીક્ષાનો લાભ મળશે નહીં.પરીક્ષાના જવાબમાં અભદ્ર ભાષા વાપરવા પર 1000ની પેનલ્ટી જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીએ મેન્ટલ ફિટનેસનું સર્ટીફિકેટ પણ આપવું પડશે. પરીક્ષા કેન્દ્રના તમામ બ્લોક-સ્ટ્રોંગરૂમના કેમેરા ફરજિયાત ચાલુ રખાશે. કેમેરા ચાલુ નહીં હોય તો તાત્કાલિક પરીક્ષા રદ કરી દેવાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.