સોશિયલ મીડિયામાં બળાપો ઠાલવનાર કોંગ્રેસના કદાવર નેતા પાસે મગાયો ખુલાસો, પાર્ટીએ આપી નોટિસ

કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલને પાર્ટી પ્રમુખ અમિત ચાવડાએ નોટિસ ફટકારી છે. મનહર પટેલને ગેરશિસ્ત આચરવા બાદલ નોટિસ ફટકારવામાં આવી છે.

મનહર પટેલે સોશિયલ મીડિયામાં કોંગ્રેસના નેતૃત્વ સામે આક્ષેપ કર્યા હતા. જે બાદ મનહર પટેલને નોટિસ ફટકારી પ્રમુખ અમિત ચાવડાએ ખુલાસો માગ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.