સોનાનો આજનો ભાવ 44731 પ્રતિ 10 ગ્રામ છે જ્યારે ચાંદીનો ભાવ 0.5 ટકા ઘટીને 67177 પ્રતિ 1 કિલો છે, અત્યાર સુધી સોનાના ભાવ 11 મહિનાના નિચલા સ્તર પર આવી ગયા છે.
રાજધાનીમાં સોનાનો નવો ભાવ 44731 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 0.2 ટકાના ઘટાડા સાથે 1718 ડોલર થઇ ગયો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ આજે ચાંદીની કિંમત 26.11 ડૉલર થઇ ગઇ હતી.
એક્સપર્ટનુ માનવુ છે કે સોનાના ભાવમાં જે ઘટાડો થયો છે તે લાંબા સમય સુધી ન પણ રહી શકે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.