વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)નાં એક રિપોર્ટ મુજબ, કોરોના મહામારીનાં સંકટથી ઉગરવાની સાથે ભારતમાં 2021 દરમિયાન ગ્રાહકોની માંગમાં સુધારો થઇ રહ્યો છે.
WGCનાં રિપોર્ટ મજુબ, ચીન જેવાં દેશોમાં આર્થિક સુધારાની સંભાવના છે.
સામાન્ય રીતે રોકાણકારો માટે ગોલ્ડ સૌથી ઉત્તમ પ્રદર્શન કરનારી સંપત્તિઓમાંથી એક હતું. અને ઉચ્ચ જોખમ, ઓછા વ્યાજદર અને સોનાનાં ભાવમાં સતત વધારાથી રોકાણકારો માટે આ ઉત્તમ ઓપ્શન છે.
સોનામાં ફેબ્રુઆરીના ફ્યૂચર ટ્રેડ 435.00 રૂપિયાના ઘટાડાની સાથે 48,870.00 રૂપિયાના સ્તર પર ટ્રેડ કરી રહ્યા હતા. આ ઉપરાંત ચાંદીના ફ્યૂચર ટ્રેડ 766.00ના ઘટાડાની સાથે 65,255.00 રૂપિયા પર કારોબાર કરી રહી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.