સોનૂ સૂદ સિનેમાનાં પડદાની સાથે સાથે, અસલ જીવનનો પણ કહેવાય છે હીરો

સોનૂ સૂદ (Sonu Sood) સિનેમાનાં પડદાની સાથે સાથે અસલ જીવનનો પણ હીરો છે. તે તેની દરિયાદિલીને કારણે આજે સામાન્ય માણસનાં દિલમાં વસે છે. જ્યારે લોકોને કોઇની આશા ન હતી ત્યારે સોનૂ સૂદ હર કોઇની મદદ કરવાંનો પ્રયાસ કરે છે.

સોનૂ સૂદ હાલમાં ઘણાં બીમાર લોકોનો ઇલાજ કરાવી રહ્યો છે.

હાલમાં સોનૂ સૂદે એક વ્યક્તિની આજીજી પણ તેને નવી જંદગી આપી છે. તે વ્યક્તિને સાચા સમય પર ઇલાજની મદદ અપાવી છે. વ્યક્તિએ ટ્વીટ કરી સોનૂ સૂદને કહ્યું હતું કે, ‘સર આપ હોવ તો કોઇ હિંમત કેવી રીતે હારી શકે છે, આપે મારા આખા પરિવારને નવજીવન દાન આપી દીધુ.

સોનૂ સૂદે આ વ્યક્તિનું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. જે બાદ વ્યક્તિએ એક વીડિયો શેર કરી કહ્યું કે, ‘સોનૂ સૂદને કારમે હું આજે આ કાબિલ થયો છુ કે, મારા ઘરમાં આરામથી જઇ શકુ છું. તેથી આપનો ખુબ ખુબ આભાર કરું છું.’ આપને જણાવી દઇએ કે, સોનૂ સૂદે ગોવિંદ અગ્રવાલનો ઇલાજ કરાવ્યો હતો

કેટલાંયેનાં મેડિકલ બિલ, એજ્યુકેશન ફી અને ઘરનું ભાડૂ આપ્યું છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો સોનૂ સૂદે ઇ નિવાસની ફિલ્મ ‘કિસાન’માં લિડ રોલમાં નજર આવશે. આ ફિલ્મ આયુષ્માન ખુરાના સ્ટાર ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’નાં ડિરેક્ટર રાજ શાંડિલ્ય ડિરેક્ટ કરી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.