દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 8 ઓગસ્ટે ભારે વરસાદની સંભાવના, ઓરેન્જ એલર્ટ જાહેર….

હવામાન વિભાગની રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે અને જેમાં રાજ્યમાં 5 દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે. તથા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. તેમજ વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે.

આજે આણંદ ,વડોદરા અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેમાં 8 ઓગસ્ટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વરસાદને લઇ હવામાન વિભાગે આગામી 5 દિવસ સર્વત્રિક વરસાદની આગાહી કરી છે. તેમાં આજથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. તથા આજે આણંદ, વડોદરા અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહી છે. 8 ઓગસ્ટે રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે. તેમજ રાજ્ય પર વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગાહી કરવામાં આવી છે. તેમજ 8 ઓગસ્ટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.