આજથી શહેર ટ્રાફિક અને તમામ પોલીસ મથકો માં સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવશે. ફોર વ્હીલર કારમાં લાગેલી બ્લેક ફિલ્મ લગાવનારાઓની હવે ખેર નહીં. પોલીસ કમિશ્નરનાં આદેશનાં પગલે આ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે.
તહેવારો દરમ્યાન તોફાની તત્વો અને ગુનેગારોને ડામવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ગુનાહિત પ્રવૃત્તિ આચરવામાં બ્લેક ફિલ્મવાળી ફોર વ્હીલર કાર ચલાવનારાઓ વિરૂદ્ધ એકશન લેવાશે.
શહેર ટ્રાફિક DCP દ્નારા તમામ સેકટરમાં આ પ્રકારની ડ્રાઈવ ચલાવવાનાં આદેશ આપી દીધાં છે.
https://www.youtube.com/watch?v=gOyw34G7xjU
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.