શ્રીલંકા દ્નારા ટી-૨૦ વલ્ડઁકપ માટે ૧૫ સભ્યોની ટીમ જાહેર કરવામાં આવી છે. જેમાં આશ્ચર્યજનખક રીતે એન્જેલો મેથ્યુઝને સ્થાન આપવામાં આવ્યું નથી.સેન્ટ્રલ કોન્ટ્રાક્ટને લઈને તેનો બોર્ડ સાથે વિવાદ ચાલી રહ્યો છે. જેના કારણે સામેલ કરવામાં આવ્યો નથી. ટી -૨૦ આંતરાષ્ટ્રીયમાં તેણે ૧૧૦૦ થી વધુ રન બનાવ્યાં છે.
કુસેલ પરેરાની વાપસી બાદ વિકેટકિપિંગ કરતાં ભાનૂકાને પણ સ્થાન આપવામાં આવ્યું નથી. દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ મેચમાં ટી – ૨૦ આંતરાષ્ટ્રીયમાં ડેબ્યું કરનારા ૨૧ વષીઁય ઓફ સ્પિનર મહેશ થેક્ષાનાને સામેલ કરવામાં આવ્યો છે.
Your 🇱🇰 squad for the ICC Men's #T20WorldCup 2021! 👊https://t.co/xQbf0kgr6X pic.twitter.com/8Hoqbx10Vy
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 12, 2021
આ પ્રમાણે છે શ્રીલંકાની ટીમ.. દાસુન શનાકા, ધનંજય ડિસિલ્વા, કુસલ પરેરા, દિનેશ ચંદીમલ, અવિષ્કા ફ્રનાન્ડો, ભાનૂકા રાક્ષાપક્ષે, ચરિત અસલાન્કા, વનિદુ હસારંગે, કામિદુ મેન્ડિસ,ચમિકા કરુણારત્ને, નુવાન પ્રદીપ, દુષ્મંથા ચમીરા, પ્રવીણ જયવિક્રમ, લાહિરુ મધુશંકા, મહિષ થિક્ષણા..
રિઝર્વ ખેલાડીઃ લાહિરુ કુમારા, બિનરુ ફર્નાન્ડો, અકિલા ધનંજય, પુલિના થરંગા
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.