કોરોનાના કેસ વધી રહ્યાં છે તેને લઇને રાજ્યના નાગપુર જિલ્લામાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે.
નાગપુરના પાલક મંત્રી નિતીન રાઉતે ગુરુવારે એલાન કરતા કહ્યું કે શહેરમાં 15 થી 21 માર્ચ સુધી સંપર્ણ લૉકડાઉન રહેશે. એટલે કે કોઇને પણ બહાર નીકળવાની પરમીશન હશે નહી
173 દિવસ બાદ કોરોનાના સૌથી વધુ કેસનો આ રેકોર્ડ છે. નાગપુર નિગમે કહ્યું કે કોરોનાના નવા કેસમાં 20 થી 40 વર્ષના લોકોમાં વધુ દેખાઇ રહ્યાં છે.
લોકોની મદદ વિના આ મહામારી પર કાબૂ રાખી શકાય તેમ નથી. સરકારે આર્થિક ગતિવિધિઓ શરૂ કરી દીધી છે અને અમે નથી ઇચ્છતા કે પૂર્ણ લોકડાઉન થઇ જાય પરંતુ તો પરિસ્થિતિ વણસી તો લોકડાઉનનુ એલાન કરાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.