અરે બાપ રે.. રાધવ ચઢ્ઢા દૂર રહેજો. નહીંતર તમારો ચડ્ડો ઉતારી દઈશ. રાખી સાવંતનું નામ લેવું ભારે પડ્યું..

કોન્ટ્રોવસીઁ કવીન અને બિગ બોસ ફેમ રાખી સાવંત પોતાનાં નિવેદનો માટે આવરનવાર સમાચારોમાં રહે છે .ફરી એકવાર તે ચચાઁમાં છે અને ટ્વિટર પર ટ્રોપ ટેન્ડમાં છે. પરંતુ આ વખતે રાખી તેનાં નિવેદનને કારણે નહીં પરંતુ અન્ય કારણોસર ચચાઁમાં છે.

https://www.youtube.com/watch?v=FkqeEVDgakM

હકકીકતમાં આમ આદમી પાર્ટીનખ નેતા રાધવ ચઢ્ઢાએ પોતાનાં એક નિવેદનમાં રાખી સાવંત નામનો ઉપયોગ કર્યો હતો. ખરેખર એક ટ્વિટનાં કારણે રાધવ ચઢ્ઢા લોકોનાં નિશાના પર આવી ગયાં છે.આ ટ્વિટમાં તેણે પંજાબ કોંગ્રેસના હેડ નવજોત સિંહ સિદ્ધને પંજાબની રાજનીતિની રાખી સાવંત ગણાવ્યાં છે.

તેની આ કોમેન્ટને કારણે તે અભિનેત્રી કવિતા કૌશિકના નિશાના પર આવી ગયાં છે અને રાધવ ચઢ્ઢાના નિવેદન માટે નિંદા કરી હતી. જયારે રાખી સાવંતને આમ આદમી પાર્ટીનાં નેતા રાધવ ચઢ્ઢાનાં નિવેદન વિશે ખબર પડી ત્યારે અભિનેત્રી ગુસ્સે થઈ ગઈ.

https://twitter.com/TheRealKhabri/status/1438867046331138055?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1438867046331138055%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fsandesh.com%2Fraghav-chadha-stay-away-from-me-and-my-name-rakhi-sawant-tells-aap-leader-after-he-dragged-her-name%2F

રાખી સાવંતે રાધવ ચઢ્ઢાને તેના શબ્દોથી.ચેતવણી આપી હતી. અભિનેત્રીએ કહ્યું – રાધવ ચઢ્ઢા ,મારા અને મારા નામથી દૂર રહો. જો મારુ નામ લઈશ તો હું તારો ચડ્ડો ઉતારી દઈશ.

https://www.youtube.com/watch?v=5z8DNH6ZlQU

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.