ડોક્ટર્સનું માનવું છે કે બ્લેક ફંગસના કેસ ઘટાડવા માટે કોરોના ટ્રીટમેન્ટમાં સ્ટીરોઈડનો ઉપયોગ ઘટાડવાનો રહે છે. જો દર્દીનું ઓક્સીજન લેવલ 90ની આસપાસ છે અને તમે તેને સ્ટીરોઈડ આપો છો તો તેની એક સાઈડ ઈફેક્ટ બ્લેક ફંગસના રૂપમાં સામે આવી રહી છે.
એક્સપર્ટના કહેવા અનુસાર સ્ટીરોઈડનો ઉપયોગ ઓછો થવો જોઈએ. જો દર્દીનું ઓક્સીજન લેવલ 90ની આસપાસ છે અને તેને સ્ટીરોઈડઅપાય છે તો તેની એક સાઈડ ઈફેક્ટ બ્લેક ફંગસ હોઈ શકે છે. આ બીમારી જલ્દી પકડાતી નથી.
ડોક્ટરની તરફથી ભાર મૂકીને કહેવાયું છે કે સ્ટીરોઈડનો વધારે ડોઝ આપવો કે કારણ વિના તેનું સેવન કરવું કોરોનાના દર્દીને બ્લેક ફંગસનો ખતરો આપે છે. દેશમાં અત્યારે કોરોના મહામારીની સાથે બ્લેક ફંગસનો ખતરો વધી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.