ગુજરાતમા ખાદ્ય તેલના સંગ્રહ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો

ગુજરાતમાં ખાદ્ય તેલના સંગ્રહ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેમાં સતત વધતા ભાવો નિયંત્રણ કરવા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.અને તેમાં રીટેલમાં ૩૦ અને હોલસેલમાં 5૦૦ ક્વિન્ટલ રાખી શકાશે તથા ખાદ્ય તેલ બીજનો 1૦૦ ક્વિંટલ રીટેલ જથ્થો રાખી શકાશે તેમજ હોલસેલમાં 2000 ક્વિંટલ જથ્થો રાખી શકાશે.

ગુજરાતમાં મગફળીની આવક વચ્ચે પણ સિંગતેલ મોંઘુ થયું છે. જેમાં છેલ્લા 3 દિવસમાં સિંગતેલમાં રૂ.40નો ભાવ વધારો કરવામાં આવ્યો છે.અને તેથી સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.2420 આસપાસ છે. તથા સૌરાષ્ટ્રની મિલોમાં સિંગતેલનું 300 ટન દૈનિક ઉત્પાદન છે. તેથી કપાસિયા તેલનો ડબ્બાનો ભાવ રૂ.2350 આસપાસ છે.

સૌરાષ્ટ્રમાં મગફળીની દૈનિક આવક વધી છતાં સિંગતેલમાં ભાવ વધારો થયો છે. તેમજ છેલ્લા 3 દિવસમાં 40 રૂપિયાનો વધારો થયો છે. હાલ સિંગતેલના ડબ્બાના ભાવ 2420 ની આસપાસ પહોંચ્યા છે. તથા સૌરાષ્ટ્રની મિલોમાં સિંગતેલનું દૈનિક ઉત્પાદન 300 ટન છે.અને જેમાં સિંગતેલની સાથે અન્ય ખાદ્યતેલના ભાવમાં પણ વધારો થયો છે.

ખાદ્ય તેલના ભાવ એવા આસમાને પહોંચી જશે કે લોકોને બાફેલો ખોરાક ખાવાના દિવસો આવી જશે. આમને આમ, લોકો ડાયેટિંગ કરતા થઈ જશે. ગુજરાતમાં ફરી એકવાર સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. છેલ્લા 3 દિવસમાં સિંગતેલમાં 40 રૂપિયાનો વધારો થયો છે. સૌરાષ્ટ્રમાં મગફળીની દૈનિક આવક વધી છતાં સિંગતેલમાં ભાવ વધારો થયો છે.અને સિંગતેલમાં છેલ્લા 3 દિવસમાં 40 રૂપિયાનો વધારો થયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.