ઉત્તર અમેરિકામાં પીડિત છોકરીની માતાએ ફરિયાદ નોંધાવી હતી ..
રાહ જોઈ રહી છે મેડિકલ રિપોર્ટની પોલીસ..
ઉત્તર મેક્સિકોમાં (NORTHERN MEXICO) એક આશ્ચર્ય પમાડનારી ઘટના સામે આવી જાય એક પાલતુ કૂતરો (PET DOG) પર તેની માલિકે જ ૯ વર્ષની દીકરી (DAUGHTER) પર બળાત્કાર બળાત્કાર (RAPE) કર્યાનો આરોપ લગાવવાની ઘટના સામે આવી છે. વાત એ છે કે પોલીસે (POLICE) આરોપી કુતરાની ઘરપકડ કરી લીધી આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
આ ભયાનક ધટના મેકિસકો સિટીનાં Tlahuac વિસ્તારમાં બની. પીડિત બાળકીની માતાએ આરોપ લગાવ્યો છે કે તેની પુત્રીનું પાલતુ કુતરા યોન શોષણ કર્યું છે. આ મહિલા પોતે પીડિત છોકરી સાથે પોલીસ સ્ટેશન પહોંચી અને ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે કે પોલીસ આ કેસની અલગ રીતની તપાસ કરી રહી છે. પોલીસને શંકા છે કે મહિલા તેના પતિને બચાવવા માટે પાલતુ કૂતરા પર દીકરી પર બળાત્કાર કરવાનો આરોપ લગાવી રહી છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે પાલતુ કૂતરાને ધરપકડ કરી લેવામાં આવી છે અને પીડિત છોકરીની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેનો મેડિકલ રિપોર્ટ આવવાનો બાકી છે. મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ આ કેસ ઉકેલવામાં મદદ મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.