સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે ભારતમાં એક વધુ કોરોનાની લહેર આવી શકે છે જેમાં બાળકો વધુ ખતરામાં રહેશે.
પીએમઓ પર માત્ર નિર્ભર રહેવાથી કામ નહી ચાલે. કોરોનાના વધતા કેસ બાદ જે પરિસ્થિતિ છે તેનાથી બચવા માટે વિપક્ષ પણ આલોચના કરી રહ્યું છે.
NEET-PG ની પરીક્ષાને ચાર મહિના મોકૂફ રાખવાની કરાઈ જાહેરાત
– MBBS વિદ્યાર્થીઓને કોવિડ ડ્યુટીમાં લગાડાશે
– મેડિકલ ઈન્ટર્સને પણ કોવિડ મેનેજમેન્ટની ડ્યુટીમાં તહેનાત કરાશે
કેન્દ્ર સરકારના આ નિર્ણયને કારણે હોસ્પિટલોમાં ડોક્ટરની ખોટ ઓછી થશે તથા સિનિયર ડોક્ટરોનો ભાર હળવો થશે.તથા મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓની પણ દેખરેખ સારી રીતે થઈ શકશે.
બે દિવસ પહેલા જ સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની જ સરકારને ઘેરતા કહ્યું કે હવે સરકારને આ કરવાનું બંધ કરી દેવુ જોઇએ કે કેટલા ઓક્સિજન અમારી પાસે ઉપલબ્ધ છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.