મુંબઈની એક અભિનેત્રીએ અંબોલી પોલીસ સ્ટેશનમાં એક અજાણ્યા વિરુદ્ધ છેલ્લાં બે મહિનાથી અન્ડરવેર અને સેકસ ટોય મોકલાવવા ફરિયાદ નોંધાવી છે. મુંબઈ પોલીસે અભિનેત્રીને હેરાન કરવા વાળા બદમાશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
૨૮ વષઁનો અભિનેત્રીએ છેલ્લાં બે મહિનામાં ઓછામાં ઓછાં સાતથી આઠ વખત આ પ્રકારના પાસઁલ મળ્યાં. પોલીસનાં જણાવ્યાં અનુસાર, જોગેશ્ચરીનાં રહેવાસીએ નિવાસી દરેક જાણીતા શોપિંગ પોટઁલ પરથી પાસઁલ મેળવ્યાં હતાં..
અંબોલી પોલીસ સ્ટેશનનાં એક અધિકારીએ જણાવ્યું કે, “અમે અજાણ્યા આરોપી સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૫૦૯ અંતર્ગત ગુનોં નોંધ્યો છે . ”
https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.