રમુજી(FUNNY) અને આઘાતજનક(SHOCKING) વિડીયો(VIDEO) અવારનવાર સોશિયલ મીડિયા(SOCIAL MEDIA) પર વાયરલ(VIRAL0 થતાં હોય છે. કેટલીક વાર કેટલાંક વિડીયો ખૂબ જ વિચિત્ર લાગે છે. પરંતુ અમૂક વિડિયો મનોરંજક પણ હોય છે. તાજેતરમાં, એક છોકરી(GIRL) એક રેલ્વે પ્લેટફોર્મ પર સાત સમૃદ્ધ પાર ગીત પર નાચતી હોવાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ઈન્સ્ટાગ્રામ પર પ્રભાવક સાહેલી રુદ્રને રેલ્વે પ્લેટફોર્મ પર રિમિકસ ટ્રેક પર ડાન્સ કરતાં જોઈ શકો છો. જયારે ત્યાં ભેગી થયેલી ભીડ તેને જોતી રહે છે. જો તમે ઈન્સ્ટાગ્રામ વપરાશકર્તા છો , તો તમે જોયું હશે કે કેટલાંક વપરાશ કર્તા લોકોએ જાહેરમાં નૃત્ય કરતાં જોયા હશે. આ વિડીયોને ૨૧ મિલિયનથી વધુ લાઈકસ મળી છે.
https://www.instagram.com/reel/CUm_bmihBIe/?utm_source=ig_embed&ig_rid=4c3c802f-4c96-4ca9-8261-268f9cc9db78
સાહેલી રુદ્ર તેનાં જબરદસ્ત ડાન્સ તેમજ મૂવ્સને બતાવી રહી છે. તે ડાન્સ કરતી વખતે મોં પર માસ્ક પહેરેલું છે. જયારે તેણી તેની મહાન નૃત્ય પ્રતિભા બતાવે છે. ત્યારે તેનો વિડિયો ૨૫ મિલીયનથી વધુ વખત જોવામાં આવ્યો છે.
https://www.youtube.com/watch?v=d7o4-omQJNw
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.