ગુજરાતમાં હાલ મોબાઈલ બ્લાસ્ટનો એક વિડીયો હાલ ચચાઁમાં છે. ધટના કયાં એવી છે કે રાધનપુર હાઈવે પરનાં એક મોટર ગેરેજ માં એક શખ્સનાં ખિસ્સામાં મોબાઈલ બ્લાસ્ટ થાય છે.
આ સમગ્ર ધટના નજીકનાં કેમેરામાં કેદ થઈ જાય છે. વ્યકિતની સતકઁતા કામ આવે છે તે તરત જ મોબાઈલ દૂર ફેંકી દે છે. અને કોઈ જાનહાનિ થતી નથી. આ ગેરેજ પર ભાડિયા ગામથી કેટલાક વ્યકિત આવ્યાં હતાં.
રાયચંદભાઈ ઓફિસમાં ગેરેજમાં માલિક સાથે વાત કરી રહયાં હતાં. ત્યારે તેમનાં ખિસ્સામાંથી ઘુમાડો નિકળવા લાગે છે. તેણે જોયું તો મોબાઇલમાંથી ધુમાડો નીકળે છે.
તરત તેણે મોબાઈલ ખિસ્સામાંથી કાઢી નીચે ફેંકી દીધો હતો. અને મોબાઈલ સળગવા લાગ્યો હતો. જો તેમણે સતકઁતા દાખવી ન હોત તો જાનહાની થઈ શકે છે. એટલે જો તમે ફોન વાપરતાં હોવ તો ત્યારે સતકઁતા રાખવી જરૂરી છે..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.