સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય હવે મલ્ટીપ્લેક્સમાં આટલા કલાક જ ફ્રી પાર્કિંગ સેવા મળશે જે પછી…

સુપ્રીમ કોર્ટએ મોલ અને મલ્ટીપ્લેક્સને લઈને સંચાલકોને વચગાળાની રાહત આપી છે. 1 કલાક ફ્રી પાર્કિંગ સેવા બાદ પાર્કિંગ ચાર્જ લેવાની પરવાનગી આપી છે. હવેથી કોમર્શિયલ મોલ મલ્ટીલ્પેક્સમાં પાર્કિંગ ચાર્જ લેવામાં આવશે. તેમજ ટુ વ્હીલરના રૂ 10 અને ફોર વ્હીલરના રૂ. 30થી વધુ ચાર્જ સંચાલકો નહિ લઇ શકે તેવું પણ જણાવ્યું છે. આ ચુકાદો રાજ્યના તમામ મોલ મલ્ટીલ્પેક્સને લાગુ પડશે. ઉલ્લેખનીય છે કે મોલ સંચાલક દ્વારા ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને scમાં પડકાર્યો હતો. જેને લઈને સુપ્રીમ કોર્ટે પાર્કિંગ ચાર્જ ન લેવાના હાઇકોર્ટના ચુકાદા પર રોક લગાવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.