સૌરાષ્ટ્રના 5 જિલ્લાની સફર કરો માત્ર એક જ ટ્રેનમાં, બાળકો સાથે ફરી લો અનેક સ્થળો

વાત જ્યારે બાળકોના વેકેશન અને ફરવાની આવે ત્યારે ચોક્કસ ગુજરાતનું સૌરાષ્ટ્ર તો યાદ આવે જ. આજે અમે તમને એવી ટ્રેન વિશે જણાવશું કે તે ન માત્ર એક કે બે પરંતુ સૌરાષ્ટ્રના એકસાથે 5 જિલ્લાઓને કવર કરે છે.

આ ટ્રેન નંબર-19251 લગભગ અડધા સૌરાષ્ટ્રના જિલ્લાઓને કવર કરે છે. સોમનાથથી લઈને દ્વારકા સુધીના એમ કુલ 16 સ્ટેશનો પર સ્ટોપ કરે છે.

આ ટ્રેન નંબર-19251 લગભગ અડધા સૌરાષ્ટ્રના જિલ્લાઓને કવર કરે છે. સોમનાથથી લઈને દ્વારકા સુધીના એમ કુલ 16 સ્ટેશનો પર સ્ટોપ કરે છે.

આ ટ્રેન અઠવાડિયાના દરેક વારે ચાલે છે. તે ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દોડે છે.

આ ટ્રેન અઠવાડિયાના દરેક વારે ચાલે છે. તે ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દોડે છે.

અમે વાત કરી રહ્યા છીએ સોમનાથ-ઓખા એક્સપ્રેસની. આ ટ્રેન વેરાવળ સ્ટેશનથી દ્વારકા સુધીની સફર કરાવે છે. આખી મુસાફરી લગભગ 8 કલાકમાં પુરી કરે છે.

અમે વાત કરી રહ્યા છીએ સોમનાથ-ઓખા એક્સપ્રેસની. આ ટ્રેન વેરાવળ સ્ટેશનથી દ્વારકા સુધીની સફર કરાવે છે. આખી મુસાફરી લગભગ 8 કલાકમાં પુરી કરે છે.

આ ટ્રેન વેરાવળ સ્ટેશનથી 11:05 PM એ ઉપડવાનો સમય છે. તેમજ દ્વારકા 07:08 AM એ પહોંચાડે છે. અઠવાડિયાના દરેક વારે ચાલતી આ ટ્રેન રાજકોટ જંક્શન 20 મિનિટ સુધીનો સ્ટોપ લે છે.

આ ટ્રેન વેરાવળ સ્ટેશનથી 11:05 PM એ ઉપડવાનો સમય છે. તેમજ દ્વારકા 07:08 AM એ પહોંચાડે છે. અઠવાડિયાના દરેક વારે ચાલતી આ ટ્રેન રાજકોટ જંક્શન 20 મિનિટ સુધીનો સ્ટોપ લે

આ ટ્રેનમાં સોમનાથથી દ્વારકા જવા માટેની સ્લિપર કોચની ટિકિટ રુપિયા અંદાજે 370 રુપિયા છે. (નોંધ-અહીં આપેલી માહિતી જે તે સમય એ લખાયેલા ન્યૂઝ સમયની છે. ટિકિટ બુક કરાવતા પહેલા એક વાર ઓફિશિયલ સાઈટની વિઝિટ લેવી જોઈએ.)

આ ટ્રેનમાં સોમનાથથી દ્વારકા જવા માટેની સ્લિપર કોચની ટિકિટ રુપિયા અંદાજે 370 રુપિયા છે. (નોંધ-અહીં આપેલી માહિતી જે તે સમય એ લખાયેલા ન્યૂઝ સમયની છે. ટિકિટ બુક કરાવતા પહેલા એક વાર ઓફિશિયલ સાઈટની વિઝિટ લેવી જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.