સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ, 5 ડેમના દરવાજા ખોલવા પડ્યા

સૌરાષ્ટ્રમાં ગઈકાલથી ભારે વરસાદ શરૂ થયો છે. ગઈ મોડી રાત્રે મુશળધાર વરસાદથી 50થી વધુ ડેમમાં પાણીની આવક થઈ છે. 5 ડેમના દરવાજા ખોલવા પડ્યા હતા. હેઠવાસના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના આજી 2, ફુલજર – 1, ફુલજર – 2, ડાઈ મીનસર ડેમના દરવાજા આજે ખોલવામાં આવ્યા છે.

શેઢાભડથરી ડેમમાં 21 ફૂટનો વધારો થયો છે, ઓજતમાં 11 ફૂટ, સિંધણી 10 ફૂટ,વેણુ 2 માં 11 ફૂટ, સાબલીમાં 11 ફૂટની પાણીની ધીગી આવક થઈ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.