સુરતમાં ડ્રેનેજના પાણીને લઈને સ્થાનિકોએ કોર્પોરેટર અને SMC અધિકારીઓનો લીધો ઉધડો

સુરત મોટા વરાછા વિસ્તારમાં ડ્રેનેજના પાણીના ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોએ એસએમસી અધિકારી અને સ્થાનિક કોર્પોરેટરનો ઉઘડો લીધો.

વરાછાના એબીસી સર્કલ પાસે ડ્રેનેજ પાણીથી ત્રસ્ત લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. વોર્ડ નંબર 2 ના કોંગ્રેસના કોર્પોરેટર દેવરાજભાઈને લોકોએ ખખડાવ્યા હતા.

 

અનેક વાર પાલિકા અધિકારીને ડ્રેનેજ સમસ્યાને લઈ ફરિયાદ કરી હોવા છતાં કોઈ ઉકેલ ન આવતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને જેને લઈને એસએમસી અધિકારી સહિત કોર્પોરેટર સાથે બોલાચાલી થઈ હતી.

 

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.