સુરતમાં ઘણા વિસ્તારોમાં ખાડીઓ ઓવરફ્લો થતા પુરની સ્થિતિ સર્જાઈ હતી. હાલ પાણી ઓસરવા લાગ્યું છે ત્યારે ખાડીના ગંદા પાણીને કારણે પાણી ઓસરતા ગંદકી રહી જાય છે. જે તંત્ર સામે મોટી સમસ્યા ઉભી કરી શકે છે. અને બિમારીના સ્તરમાં પણ વધારો કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.