સુરત: ઉકાઈ ડેમ માંથી બપોરે 12 વાગ્યા બાદ 1 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું

સુરતમાં છેલ્લા ઘણા સમયથી મુશળધાર વરસાદના પગલે ઉકાઈ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. તેના પરિણામ રૂપ સુરત મહાનગર પાલિકા દ્વારા ઉકાઈ ડેમ માંથી આજે(16 ઓગસ્ટ) બપોરે 12 વાગ્યાથી 1લાખ ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય લીધો હતો. જે મહાનગર પાલિકાના ઓફિશિયલ ટ્વીટર પર જાણવામાં આવ્યું હતું. જે નીચે જોઈ શકો છો.

આ પરથી અનુમાન લગાવી શકાય છે કે આયોજકો ઉકાઈ ડેમ નું લેવલ દરિયામાં ઓટ ના સમયમાં ઓછું કરવાનું હોય શકે. જેથી ભરતી સમયે પાણી છોડવામાં વધારે મુશ્કેલી ન પડે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.