સુરતવાસીઓને આખરે નવા મેયર મળી ગયા છે. મેયર પદે હેમાલી બોઘાવાલાની વરણી કરવામાં આવી છે.
સુરત મનપાના ડેપ્યુટી મેયરતરીકે દિનેશ જોધાણીની વરણી કરવામાં આવી છે. તો આ તરફ પરેશ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે.
પરંતુ ભાજપ માટે આ વખતે વિરોધી પક્ષ તરીકે કોંગ્રેસ નહીં પણ આમ આદમી પાર્ટી છે.
ગુજરાતમાં સુરતના રસ્તેથી રાજનીતિની શરૂઆત કરનાર આમ આદમી પાર્ટીએ સુરતવાસીઓને કહ્યું Thank You… જો કે, સી.આર પાટીલનો ગઢ કહેવાતા સુરતમાં અંતે ભાજપે પોતાનું અસ્તિત્વ કાયમ રાખ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.