ગઈકાલ સોમવાર તારીખ 04 ઓગસ્ટે સુરત વિભાગ ભાજપ અધ્યક્ષ નીતિન ભાજીયાવાળા તથા તેમની પત્ની નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે તેમને ટ્વિટ કરીને જણાવ્યુ હતુ.
સાથે એ પણ જણાવ્યું કે તેઓ અને તેમની પત્ની સેલ્ફ આઇસોલેશન માં રહેશે અને જે કોઈપણ વ્યક્તિ છેલ્લા ત્રણ-ચાર દિવસ માં તેમના સંપર્કમાં આવ્યા હોય તેમને પણ ટેસ્ટ કરવી લેવા સલાહ આપી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.