સુરત.વાલીઓ માટે ચેતવણી સમાન કિસ્સો:બારી પાસે ફોનમાં ગેમ રમતી 5 વર્ષીય બાળકીને ગમછાનો ફાંસો લાગતાં મોત

સુરત.વાલીઓ માટે ચેતવણી સમાન કિસ્સો:બારી પાસે ફોનમાં ગેમ રમતી 5 વર્ષીય બાળકીને ગમછાનો ફાંસો લાગતાં મોત

અમરોલીની ઘટના: ફોનનું નેટવર્ક ન આવતા બારી પાસે રમતી હતી

પિતા મનોજભાઈ શાકભાજી લેવા ગયા હતા અને તેમના પત્ની રસોઇ બનાવી રહ્યાં હતા તે દરમ્યાન બારી નજીક ફોન પર ગેમ રમતી માસુમ એસ્પીતાને બારી પાસે સુકવવા નાંખેલો

ગમછો કોઈક રીતે ગળે વિટળાયા બાદ પગ લપસી જતા ફાંસો લાગી ગયો હતો.

બારી પાસે બાંધેલી દોરી પર ગમછો સુકવવા નાંખેલો હતો.

રમતા રમતા કોઈક રીતે તેણે ગમછો ગળામાં લપેટી લીધો હતો અને પગ લપસી જતા તેને ફાંસો લાગી ગયો હતો.

ગળાની નસ દબાઈ ગઈ હોવાથી તેને બેભાન હાલતમાં પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરી હતી. સારવાર દરમિયાન બાળકી નું મોત

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.