ફાયર વિભાગે ટેક્સટાઇલ માર્કેટની પંદરસો જેટલી દુકાનોને સીલ કરી હતી. જે બાદ વેપારીઓએ ફાયર સેફ્ટીની ખાતરી આપતા દુકાનોના સીલ ખોલવામાં આવ્યા હતા.
પરંતુ જો હવે 15 દિવસમાં ફાયર સેફટીની સુવિધા ઉભી નહીં કરાય અને એનઓસી મેળવવામાં નહિ આવે તો પોલીસ એફઆઈઆર નોંધાવવાની ચિમકી ફાયર વિભાગે આપી છે.
જેના કારણે વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે. ફાયર વિભાગની ચીમકી સામે વેપારી સંગઠનો દ્વારા હવે કાયદાકીય લડત ચલાવવાની તૈયારી કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.