સુરતમાં છેલ્લા 3 દિવસથી સતત વરસી રહેલા વરસાદના પગલે ઠેરઠેર પાણી ભરાયા તથા બધીજ ખડીઓ ઓવરફ્લો થઈ ચૂકી છે. હાલ નવી જાણકારી મુજબ અઠવાડિયા પહેલા કાકરાપાર ડેમ ઓવરફ્લો થયા પછી ઉકાઈ ડેમના પણ 19 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેમાંથી હાલ 1 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.