સુરત મનપાના વોર્ડ 3માં, 500 લોકો AAPમાં જોડાતા,મચી ગયો હતો ખળભળાટ

સુરત મનપાના વોર્ડ 3માં 500 લોકો AAPમાં જોડાતા ખળભળાટ મચી ગયો હતો. પાસોદરા ગામના સરપંચ સહિત 500 લોકો AAPમાં જોડાયા છે.

પેજ પ્રમુખના આઈ કાર્ડ ઉતારી AAPનો ખેસ ધારણ કર્યો છે. 500 કાર્યકરો AAP પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટલીયાની હાજરીમાં જોડાયા હતા.

ક્યાં ક્યાં થશે ટક્કર

અહીં જામશે જંગ

આટલા છે મતદાતા

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.