સુરત માં છેલ્લા કેટલાક દિવસોથી,યુવાનો મોટર સાઇકલ સ્ટન્ટ કરતા, મળ્યા છે જોવા,ત્યાર એક વિડયો થયો છે ખૂબ વાઇરલ

સુરત માં છેલ્લા કેટલાક સામેથી કેટલાક યુવાનો પોતાઈ મોટર સાઇકલ સ્ટન્ટ કરતા  જોવા મળ્યા છે ત્યારે સુરતના ચંદ્રશેખ આઝાદ  (જિલાની) બ્રિજ  પર ફરી એકવાર રાત પડતા ભેગા થયેલા યુવાનો બાઈક પર સ્ટન્ટ કરી લોકોના જીવ જોખમ મુક્ત જોવા મળ્યા છે.

જોકે, આ યુવકને બ્રિજ પર ‘મોતના કૂવાનો ખેલ’ કરવો ભારે પડ્યો છે. પોલીસે આ મામલે બાઇક ચાલક યુવકની સીસીટીવી ફૂટેજ ના આધારે ધરપકડ કરી છે.

બનાવની વિગતો એવી છે કે છેલ્લા કેટલાક દિવસોથી સુરતના પોશ વિસ્તારમાં યુવાનો પોતાની મોટર સાઈકલ બેફામ હંકારી સ્ટન્ટ કરતા હોવાને લઈને રસ્ત માંથી પસાર થતા લોકોના જીવ કેટલીકવાર જોખમ મુક્તા હોય છે

બીજી તરફ આ વિડીયો શહેર પોલીસની ટ્રાફિક શાખાના અધિકારીઓ સુધી પણ પહોંચ્યો હતો જેણે લઈને લોકોના જીવ જોખમમાં મુક્ત આ વીડિયોને લઇને પોલીસે આ યુવાની શોધખોળ શરુ કરી હતી.]

જોકે,  ડુમસ રોડ પર યુવતી પણ બાઈક વગર માસ્ક એ ચલાવતી હોવાને લઈને તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે હવે આવા સ્તન કરતા યુવાનો સામે સુરત પોલીસે લાલા આંખ કરી અચ્છે અને આગામી દિવસ માં કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવિયા છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.