સુરતમાંથી રોજના 25000થી વધુ શ્રમિકો, રવાના થઈ રહ્યા હોવાના છે અહેવાલ

એકમાત્ર સુરતમાંથી રોજના 25000થી વધુ શ્રમિકો રવાના થઈ રહ્યા હોવાના અહેવાલ છે. અલગ-અલગ બસ ઑપરેટરો દ્વારા પ્રતિદિન 100 થી વધુ બસો દોડાવવામાં આવી રહી છે. જ્યારે રેલવે દ્વારા સતત વેઈટિંગની સ્થિતિને જોતા ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ માટે ટ્રેનોની સંખ્યા વધારવાની માંગ કરવામાં આવી છે

આ ઉપરાંત મુંબઈ અને અમદાવાદથી સુરતના રૂટ પર જતી જે ટ્રેનો છે, તેમાં પ્રતિદિન 6000થી વધુ શ્રમિકો જઇ રહ્યાં છે. સુરતથી ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઓડિશા માટે ખાનગી ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સ દ્વારા બસો દોડવાઈ રહી છે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.