કોડીનારમાં માનસીક બિમાર યુવતીની શંકાસ્પદ લાશ મળી નિવસ્ત્ર અને ગળફાંસો ખાધેલી લાશ મળતા હત્યાની શંકા

કોડીનારમાં માનસીક બિમાર યુવતીની શંકાસ્પદ લાશ મળી નિવસ્ત્ર અને ગળફાંસો ખાધેલી લાશ મળતા હત્યાની શંકા

હાલ આત્મા તેના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે અસ્થિર મગજનીએ ઘડો પાછો કાર્યક્રમ સ્થળે પોલીસ જોડી આવી હતી મેં ની વસ્ત્ર હાલતમાં મળી આવતા સેવાભાવી લોકોએ તેમને કપડા આપ્યા હતા

 કોડીનાર શિંગોડા નદી ના કાંઠે બાવળ માંથી માનસિક રીતે અસ્થિર ભિક્ષુક યુવતી ની શંકાસ્પદ હાલત માં નિવસ્ત્ર હાલત માં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે.
આ અંગે ની વિગત મુજબ કોડીનાર શિંગોડા નદી ના સામાં કાંઠા વિસ્તારમાં પુલ ની સાઈડ ઉપર આવેલ બાવળ ના વૃક્ષો વચ્ચે માનસિક રીતે અસ્થિર ભિક્ષુક યુવતી ધરી છે.
ની ગળે ફાંસો ખાધેલી અને નિવસ્ત્ર શંકાસ્પદ હાલત માં લાશ મળી હતી. પી.એસ.આઇ.એ. ડી.ધાંધલ અને પી.એસ.આઇ.પરમાર સહિત નો પોલીસ કાફલા એ ઘટના સ્થળે પોહચી જઈ યુવતી નો મૃતદેહ પી.એમ.માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.અસ્થિર મગજ ની યુવતી ની શંકાસ્પદ હાલત માં લાશ મળી પોલીસે હત્યા સહિત ના તમામ પાસા ઓ વચ્ચે સઘન તપાસ હાથ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.