સ્વરા ભાસ્કર (SWARA BHASKAR) બાળક દત્તક (CHILD ADOPTION) લેવાની છે તે હવે અભિનેત્રીઓની (ACTRESS) યાદીમાં આવી ગઈ છે જેમણે બાળકો દત્તક લીધા છે તેમાં સુસ્મિતા સેન (SUSHMITA SEN) , નીલમ કોઠારી (NEELAM KOTHARI) , સની લીયોન (SUNNY LEONE) અને રવીના ટંડન (RAVINA TANDON) તેમજ અન્ય છે.
એક રિપોર્ટ અનુસાર , સ્વરાએ પોસ્પેકટીવ એડોપ્ટિવ પેરન્ટ સાથે સેન્ટ્રલ એડોપ્ટન રિસોસઁ ઓથિરિટી સાથે વાતચીર કરી રહી છે. જેમના અનુસાર સ્વરા હાલ વેઇટિંગ લિસ્ટમાં છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મેં બાળક દત્તક લેવા માટે મારા માતા-પિતા સાથે વાત કરી હતી. તેમણે પણ મને મારા સ્વપ્નને પૂરું કરવા સહકાર આપ્યો છે. હું જાણું છું કે , બાળક દત્તક લેવા માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે છ. મારે પણ ત્રણ વર્ષ સુધી બાળક દત્તક લેવા માટે રાહ જોવી પડશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.