ફેશન માટેનાં આ સમયમાં લોકો અલગ અલગ ટ્રેન્ડ ફોલો કરતાં રહે છે. આ સમયે હેર કલર કરાવવો ઘણી સામાન્ય વાત છે. યુવતીઓ ઘણી વખત તેમનાં હેર કલર કરાવે છે. આ માટે તેઓ જાતે જ સમય ફાળવે છે કે પછી પાર્લર જાય છે. પણ ઘણી વખત આ હેરકલરનું એવું રિએક્શન આવે છે કે ન પુછો વાત.
ફેશન માટેનાં આ સમયમાં લોકો અલગ અલગ ટ્રેન્ડ ફોલો કરતાં રહે છે. આ સમયે હેર કલર કરાવવો ઘણી સામાન્ય વાત છે. યુવતીઓ ઘણી વખત તેમનાં હેર કલર કરાવે છે. આ માટે તેઓ જાતે જ સમય ફાળવે છે કે પછી પાર્લર જાય છે. પણ ઘણી વખત આ હેરકલરનું એવું રિએક્શન આવે છે કે ન પુછો વાત. સોશિયલ મીડિયાથી Bored Pandaએ એવી તસવીરો શેર કરી છે જેમાં હેર કલર કરાવ્યાં બાદ યુવતીઓનાં હાલ બેહાલ થઇ ગા છે. જેમને કેમિકલ્સને કારણે ભારે એલર્જી થઇ ગઇ છે. આ તસવીરોનો સોર્સ અધિકૃત ન હોવાથી ન્યૂઝ 18 તસવીરોની પુષ્ટિ કરતું નથી.
Bored Panda એ ઓનલાઇન એવી તસવીરો શેર કરી છે જેમાં એક યુવતી જે તેનાં વાળ પર્પલ કલર કરાવ્યાં હતાં તેણે ધોયા તેનું આખુ શરીર પર્પલ થઇ ગયુ હતું. વાળનાં ચક્કરમાં તેનાં શરીરે રંગ ચડી ગયો હતો.એવુંજ કંઇક આ યુવતી સાથે થયું. તેણે હેર કલર વોસ કર્યાં તો તેનાં શરીર પર રંગ ચડી ગયો હતો.
https://www.youtube.com/watch?v=jVojF9eOXiw
આ યુવતીને તો વાળ કલર કરવાની ભયાનક સજા મળી છે. તેનાં ચહેરામાં રંગનું રિએક્શ એ પ્રકારે આવ્યું કે તેનાં મોઢે સોજો આવી ગયો તેની આંખો પર પણ સોજો હતો.
ઘણાં હેર કલર્સનાં પેકેટ પર લખેલું હોય છે કે, તેને યૂઝ કરતાં પહેલાં પેચ ટેસ્ટ કરાવું. પણ લાગે છે કેઆ યુવતીએ એમ ન કર્યું તેનું પરિણામ તેનાં ચહેરા પર સોજો આવી ગયો હતો અને તેની આંખો પણ ખુલતી ન હતી.
આ યુવતીની સાથે તો વાળ કલર કરવાનાં કારણે એવું થઇ ગયું કે તે ક્યારેય ભૂલી નહીં શકે. તેનાં અડધાથી વધુ વાળ ઉતરી ગયા. ફોયલમાં ચોંટેલાં વાળની તસવીર યુવતીએ શેર કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.