તમિલનાડૂમાં છ એપ્રિલે થયેલી, વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ, આજે થઈ રહી છે મતગણતરી

તમિલનાડૂમાં છ એપ્રિલે થયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ આજે મતગણતરી થઈ રહી છે. સવારે આઠ વાગ્યાથી મતગણતરી ચાલુ થઈ ગઈ છે.

ચૂંટણી પંચના આંકડા અનુસાર તમિલનાડૂમાં 234 વિધાનસભા સીટોમાંથી 225ના રૂઝાન આવી ચુક્યા છે. શરૂઆતી રૂઝાનમાં દ્રમુકને 117 સીટો મળતી દેખાય છે. તો વળી તેની સહયોગી કોંગ્રેસને 13 સીટો મળતી દેખાઈ છે.

કાર્યકર્તાઓ અહીં મોટી સંખ્યામાં ઉમટીને સેલિબ્રેશન કર્યુ હતું. ભારે માત્રામાં આવેલા લોકોમાં અહીં કોઈએ પણ માસ્ક કે, સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી કર્યુ. ઢોલ અને નગારા સાથે આવેલી જનતાએ અહીં પાર્ટી કાર્યાલયે ઉજવણી કરી હતી.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.