તમિળનાડુના મુખ્યમંત્રી પદના શપથ,સ્ટાલિને લીધા શપથ

સ્ટાલિને જેવી મુખ્યમંત્રી પદની શપથ લીધી ત્યારે તેમની પત્ની દુર્ગા સ્ટાલિન રડી પડી હતી

સ્ટાલિન સિવાય તેમની સાથે કેબિનેટમાં આવનાર 33 મંત્રીઓને પણ શપથ લેવડાવી હતી. 68 વર્ષીય સ્ટાલિન પોતાના સમર્થકો અને શુભચિંતકોએ ખુશી જતાવી હતી. લોકોએ ખુબ તાળીઓ પાડી હતી

એક યુઝરે આ વીડિયો શૅર કરીને જોરદાર કેપ્શન લખ્યુ છે. સોશ્યલ મિડીયા પર આગની જેમ આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.